4BHK મકાન વહેંચવા માટે મૂકેલ છે. https://maps.app.goo.gl/cJd7uGpgtkyuJbT96 પરમેશ્વર હોમ્સ ની પાસે, શંકલ્પ સ્કૂલ રોડ,નિકોલ, અમદાવાદ. સોસાયટી ની ખાસિયત: 1. 24 કલ્લાક સિક્યુરિટી 2. સોસાયટી ના સિક્યુરિટી ને ધ્યાન માં રાખી ને સોસાયટી ની 1 કજ ENTRY અને EXIT નો ગેટ આપેલ છે. 3. 1 ક્લબ હાઉસ મોટા ગાર્ડન સાથે 4. 1 ચિલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડ સેપ્રેટ અલગથી આપેલ છે. 5. અદાણી નુ ગેસ કનેક્શન. 6. ટોરેન્ટો પાવર મીટર. 7. પાણી ની AMC અને બોર બન્ને ની સુવિધા. 8. ખાલી 56 મકાન નિજ સોસાયટી. 9. 2 ગાડી નું પર્સનલ પાર્કિંગ. 10. S.P રીંગરોડ થી માત્ર 500 મીટર ના અંતરે. 11. નેશનલ હેન્ડલૂમ થી માત્ર 200 મીટર ના અંતરે આવેલું છે. 4 BHK Bungalow ફુલ્લ ફર્નિચર સાથે કાર્પેટ પ્લોટ - 165 વાર બાંધ કામ : 240 વાર Asking Price : 2.25 cr ભાવ માં બેઠક વખતે કરી આપવામાં આવશે. નોંધ: મકાન જોવા આવતા પહેલા કોલ કરીને અગાઉ કહેવાનું રહેશે.. જેને પણ વિચાર હોય તેમણે મને મેસેજ કરવો. મોબાઈલ નંબર : 9725629490 https://www.instagram.com/reel/DQTNpwSDOVO/?igsh=M25sMDJvdXZmbnM3